પાંચમું વ્યાખ્યાન : સ્ત્રીસશક્તીકરણમાં ડૉ.આંબેડકરજીનું પ્રદાન, તા. ૨૪/૦૧/૨૦૧૮
ડૉ. આંબેડકર મેમોરિયલ વ્યાખ્યાન શ્રેણી અંતર્ગત વ્યાખ્યાન
વ્યાખ્યાનનો વિષય : સ્ત્રીસશક્તીકરણમાં ડૉ.આંબેડકરજીનું પ્રદાન
વ્યાખ્યાનાના વક્તા : પ્રો. હેમીક્ષાબહેન રાવ, (સદસ્યશ્રી, BAC અને પૂર્વ કુલપતિશ્રી હેમચન્દ્રાચાર્ય ઉતર ગુજરાત યુનિવર્સિટી, પાટણ)
સ્થળ : માતૃશ્રી વીરબાઈમાઁ મહિલા કોલેજ, રાજકોટ.
તારીખ : ૨૪/૦૧/૨૦૧૮
ઉપસ્થિત મહાનુભાવો :
(૧) પ્રો. (ડૉ.) પ્રતાપસિંહ ચૌહાણ (મનનીય કુલપતિશ્રી, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, રાજકોટ.)
(૨) પ્રો. (ડૉ.) રાજા એન. કાથડ (ચેરમેન, BAC)
(3) પ્રિન્સીપાલ ડૉ. અન્નપૂર્ણા બહેન (માતૃશ્રી વીરબાઈમાઁ મહિલા કોલેજ, રાજકોટ)
(૪) ડૉ. બાનુબહેન ધકાણ (ટ્રસ્ટીશ્રી માતૃશ્રી વીરબાઈમાઁ મહિલા કોલેજ, રાજકોટ)
(૫) ડૉ.વિજયા લક્ષ્મી બહેન જાડેજા (માતૃશ્રી વીરબાઈમાઁ મહિલા કોલેજ, રાજકોટ)
(૬) ડૉ.બી.એન. પરમાર (માતૃશ્રી વીરબાઈમાઁ મહિલા કોલેજ, રાજકોટ)
(૭) કોલેજના સમગ્ર અધ્યાપકશ્રીઓ, વિદ્યાર્થીનીઓ અંદાજિત ૩૮૦ ઉપસ્થિતિ.