ચતુર્થ વ્યાખ્યાન  : સ્ત્રીસશક્તીકરણમાં ડૉ.આંબેડકરજીનું પ્રદાન, તા. ૧૮/૦૧/૨૦૧૮

ચતુર્થ વ્યાખ્યાન  : સ્ત્રીસશક્તીકરણમાં ડૉ.આંબેડકરજીનું પ્રદાન, તા. ૧૮/૦૧/૨૦૧૮
           ડૉ. આંબેડકર મેમોરિયલ વ્યાખ્યાન શ્રેણી અંતર્ગત વ્યાખ્યાન
વ્યાખ્યાનનો વિષય :  સ્ત્રીસશક્તીકરણમાં ડૉ.આંબેડકરજીનું પ્રદાન
વ્યાખ્યાનાના વક્તા :  પ્રોફેસર ડૉ.નાથાલાલ ગોહિલ

સ્થળ :  શ્રી.કે.ઓ.શાહ મ્યુનિસિપલ કોલેજ, સેમિનાર ખંડ, ધોરાજી

તારીખ :  ૧૮/૧૨/૨૦૧૭
ઉપસ્થિત મહાનુભાવો :
(૧) પ્રો. હેમીક્ષાબહેન રાવ, (સદસ્યશ્રી, BAC અને પૂર્વ કુલપતિશ્રી હેમચન્દ્રાચાર્ય ઉતર ગુજરાત યુનિવર્સિટી, પાટણ)

(२) પ્રિન્સીપાલ ડૉ. સી.વી. બાલધા, ( શ્રી.કે.ઓ.શાહ મ્યુનિસિપલ કોલેજ,ધોરાજી)

(3) ડૉ. આર.વી.રોકડ (પ્રાધ્યાપક, શ્રી.કે.ઓ.શાહ મ્યુનિસિપલ કોલેજ,ધોરાજી)

(૪) પ્રો. ડૉ.જયશ્રીબહેન પરમાર (પ્રાધ્યાપક, શ્રી.કે.ઓ.શાહ મ્યુનિસિપલ કોલેજ,ધોરાજી)

(૫) કોલેજના અધ્યાપકશ્રીઓ, પૂર્વ વિદ્યાર્થીઓ, ધોરાજીના સમાજિક અગ્રણીઓ કોલેજના વિદ્યાર્થીઓ અંદાજિત ૨૭૮ વિદ્યાર્થીઓની     ઉપસ્થિતિ.

Published by: Babasaheb Dr. B. R. Ambedkar Chair

18-01-2018