આજરોજ તા. ૧૩ માર્ચ ૨૦૨૪ નાં માન. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદિ સાહેબનાં 3 Semiconductor Facilities કાર્યક્રમનું U-Tube Live પ્રસારણ કાયદાભવન ના શૈક્ષણિક તેમજ બિનશૈક્ષણિક કર્મચારીગણ તથા વિધાર્થી ભાઈઓ અને બહેનો દ્વારા નિહાળવામાં આવેલ જેની એક ઝલક ચિત્રહાર રૂપે પ્રસ્તુત છે