પ્રથમ વ્યાખ્યાન  : રાષ્ટ્રપુરુષ ડૉ.આંબેડકર, તા. ૦૮/૦૪/૨૦૧૭

પ્રથમ વ્યાખ્યાન  : રાષ્ટ્રપુરુષ ડૉ.આંબેડકર, તા. ૦૮/૦૪/૨૦૧૭

બાબાસાહેબ ડૉ.બી.આર.આંબેડકર ચેર-સેન્ટર અને PD માલવિયા બીએડ કોલેજના સંયુક્ત ઉપક્રમે ૧૪ એપ્રિલને અનુલક્ષીને વ્યાખ્યાન.

વ્યાખ્યાનનો વિષય        :         રાષ્ટ્રપુરુષ ડૉ.આંબેડકર

વક્તા   :      પ્રો. (ડૉ.) રાજા એન.કાથડ
સ્થળ    :      પી.ડી.માલવીયા બીએડ કોલેજ, સેમિનાર ખંડ, રાજકોટ
તારીખ  :     ૦૮/૦૪/૨૦૧૭

ઉપસ્થિત મહાનુભાવો     :
(१)   ડૉ. જે.ડી.દવે. પ્રિન્સીપાલ, પી.ડી.માલર્વીયા બીએડ કોલેજ, રાજકોટ
(२)   ડૉ.એસ.એમ. ઘેટીયા, પ્રાધ્યાપક બી.એડ.કોલેજ, રાજકોટ.
(3)   બી.એડ. કોલેજના ૬૮ વિદ્યાર્થીઓ.

Published by: Babasaheb Dr. B. R. Ambedkar Chair

08-04-2017