છટ્ઠો : સ્પેશીયલ ફેલોશીપ એવોર્ડ-૨૦૨૩-૨૪, તા. ૧૫/૦૧/૨૦૨૪
સ્પેશીયલ ફેલોશીપ એવોર્ડ : ૨૦૨૩-૨૪ ગુજરાત સરકારશ્રી દ્વારા અનુદાનિત અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા સંચાલિત બાબાસાહેબ ડૉ. બી. આર. આંબેડકર ચેર-સેન્ટર દ્વારા પ્રતિવર્ષ રૂપિયા એક લાખમાંથી PG/LLM/Ph.D.ના સંશોધકોને સ્પેશ્યલ સંશોધન એવોર્ડ આપવામાં આવે છે. બાબાસાહેબ ડૉ. આંબેડકરના જીવન, કાર્ય, દર્શન અને તદ્ સંબંધી લઘુશોધ નિબંધ અને મહાશોધનિબંધ સંશોધન શીર્ષક પર LLM-02, MSW-01, Ph.D.,03 સંશોધકોને આ એવોર્ડ આપવામાં આવે છે. વર્ષ : ૨૦૨૩-૨૪ના નીચે મુજબના સંશોધકોને સ્પેશ્યેલ સંશોધન એવોર્ડ જાહેર કરવામાં આવે છે.
(૧) ગુજરાત સરકાર, સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ ઠરાવ ક્રમાંક-અબડ/૧૦૨૦૧૬/૬૩૭૦૫/હ (IWDMS/:- 71550) સચિવાલય ગાંધીનગર તા.૨૯/૦૪/૨૦૧૬
(૨) ન.અજાક ગ-૧/૧/૨૦૧૭-૧૮/૨૨૫૪–૫૮ નિયામક અનુસૂચિત જાતિ કલ્યાણ,૪/૨, ડૉ.જીવરાજ મહેતા ભવન,ગુજરાત રાજ્ય ગાંધીનગર, તા.૨૦/૦૫/૨૦૧૭ની માર્ગદર્શિકા
(૩) BAC/38-50/2023,70300 તા.૦૫/૦૫/ર૦૨૩ની સલાહકાર સમિતિનો ઠરાવ/ માર્ગદર્શિકા
(૪) Date. 15/01/24ની રૂબરૂ મુલાકાત પસંદગી પામેલ સંશોધક શીર્ષક
(૫) BAC/325-101095/2024,તા. ૧૫/૦૧/૨૦૨૪ની નોંધ પર મળેલ આદેશ અન્વયે.
૧. સંશોધકનું નામ : સિંધવ મનિષાબેન કરશનભાઈ
સંશોધનનો વિષય : ભારતીય બંધારણ અનુચ્છેદ-૧૭ અસ્પૃશ્યતા નાબૂદી: એકસમીક્ષાત્મક અધ્યયન
૨. સંશોધકનું નામ : મહિડા વર્ષા આર.
સંશોધનનો વિષય : સમાજ સુધારણામાં ડૉ. બી.આર. આંબેડકરની ભૂમિકાનો સમાજ કાર્યલક્ષી અભ્યાસ
૩. સંશોધકનું નામ : જિતેન્દ્ર પારધી
સંશોધનનો વિષય : આદિગુરુ શંકરાચાર્ય અને ભારતરત્ન ભીમરાવ આંબેડકરનું આધુનિક સમયે શિક્ષણદર્શન
૪. સંશોધકનું નામ : સોલંકી જોશના ગોરધનભાઈ
સંશોધનનો વિષય : માનવ અધિકાર સંરક્ષણમાં ભારતીય બંધારણની ભૂમિકા
૫. સંશોધકનું નામ : પરમાર વિનતા ભાણાભાઈ
સંશોધનનો વિષય : 'बोधिचर्यावतार' का काव्यशास्त्रीय अध्ययन (रस, गुण, अलङ्कार और रीति के सन्दर्भ में)
૬. સંશોધકનું નામ : સંજય બી. વાઢેર
સંશોધનનો વિષય : ગુજરાત સરકારની અનુસૂચિત જાતિ માટેની ઉચ્ચ શૈક્ષણિક યોજનાઓ - એક મૂલ્યાંકન