પાંચમી : સ્પેશીયલ ફેલોશીપ એવોર્ડ-૨૦૨૨-૨૩, તા. ૧૫/૧૦/૨૦૨૨

પાંચમી :   સ્પેશીયલ ફેલોશીપ એવોર્ડ-૨૦૨૨-૨૩, તા. ૧૫/૧૦/૨૦૨૨
        LLM. અને PG માટે એક પણ અરજીઓ આવેલ ન હોય અને Ph.D. માટે સ્પેશ્યલ ફેલોશીપ એવોર્ડ માટે ૦૨ની જગ્યાએ ૦૫ અરજીઓ આવેલ હોય તો અન્ય કોઈ સ્પર્ધા થતી ન હોય તા.૧૫/૧૦/૨૦૨૨ના પાંચ ઉમેદ્વારોનાં ચેર-સેન્ટર પર રૂબરૂ ઈન્ટરવ્યૂ લેવામાં આવ્યા. સંદર્ભ દર્શિત પત્રોથી મંજૂરી મુજબ નીચે પ્રમાણે મંજુર કરીએ અને તેમના બેંક એકાઉન્ટમાં રકમ જમાં કરીએ અને તેઓનું બાયધરી પત્રક લઈએ
(१)     BAC/10-20/2022, તા.૦૭/૦૪/૨૦૨૨ની સલાહકાર સમિતિનો ઠરાવ અન્વયે.
(२)     BAC/સ્પે.ફેલોશીપ એવોર્ડ/ ૨૦૨૨-૨૩, તા.૦૭/૦૪/૨૦૨૨ની માર્ગદર્શિકા
(3)     Date. 15/10/22 ની રૂબરૂ મુલાકાત પસંદગી પામેલ સંશોધક શીર્ષક
(४)     નોંધ BAC/08/2021, તા. ૨૨/૦૨/૨૦૨૧ની નોંધ પર મળેલ આદેશ અન્વયે.
૧.   સંશોધકનું નામ : પંકજકુમાર અનિરૂદ્ધ રાવલ

         સંશોધનનો વિષય : ડૉ. આંબેડકરનું પત્રકારત્વ : એક અધ્યયન

૨.    સંશોધકનું નામ : હિમાંશુ રવિન્દ્રકુમાર નાયક

           સંશોધનનો વિષય : ગાંધી અને આંબેડકરના દલિત સમસ્યાઓ સંબંધિત વિચારો

૩.     સંશોધકનું નામ : સાદિયા જાગૃતિ પી.

          સંશોધનનો વિષય : २१वीं सदी के हिन्दी दलित केन्द्रित उपन्यासों में अम्बेडकरी-चिन्तन

૪.    સંશોધકનું નામ : મકવાણા જયશ્રી ભાણજીભાઈ

          સંશોધનનો વિષય : અનુસૂચિત જાતિની રાજકીય ક્ષેત્રે ભાગીદારી(રાજકોટ જિલ્લાના સંદર્ભમાં)

૫.   સંશોધકનું નામ : પટોળીયા પિનલ રાજેશભાઈ

          સંશોધનનો વિષય : દલિત સમુદાયમાં સામાજિક ગતિશીલતા - એક સમાજશાસ્ત્રીય અભ્યાસ (જૂનાગઢ શહેરના સંદર્ભમાં)


Published by: Babasaheb Dr. B. R. Ambedkar Chair

15-10-2022