તૃતીય :   સ્પેશીયલ ફેલોશીપ એવોર્ડ-૨૦૨૦-૨૧, ૧૯/૦૩/૨૦૨૧

તૃતીય :   સ્પેશીયલ ફેલોશીપ એવોર્ડ-૨૦૨૦-૨૧, ૧૯/૦૩/૨૦૨૧

        ગુજરાત રાજ્ય સરકારશ્રી દ્વારા સ્થાપિત બાબાસાહેબ ડૉ. બી.આર. આંબેડકર ચેર-સેન્ટર, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં LLM/M.Phil/Ph.Dમાં સંશોધન માટે નોંધાયેલા સંશોધકો દ્વારા ભારતીય સંવિધાનના નિર્માતા, રાષ્ટ્રપુરુષ બાબાસાહેબ ડૉ. ભીમરાવ રામજી આંબેડકરજીનાં જીવન, કાર્યો અને તત્ત્વજ્ઞાન ઉપર સંશોધન કરનારને ચેર-સેન્ટર દ્વારા સ્પેશિયલ ફેલોશીપ એવોર્ડ-૨૦૨૦-૨૧ નીચે પ્રમાણે આપવાનું ઠરાવવામાં આવે છે. (૧) નોંધ BAC/08/2021, તા. ૦૪/૦૨/૨૦૨૧ની નોંધથી મંજૂરી અન્વયે. (૨) BAC/સ્પેશીયલ ફેલોશીપ એવોર્ડ/૧૭૯/૨૦૨૧ તા.૦૪/૦૨/૨૦૨૧

            ઉપર્યુક્ત વંચાણે લીધેલા ઠરાવોને અનુલક્ષીને વર્ષ : ૨૦૨૦-૨૧માં આપવાના થતાં LLM/M.Phil Ph.D નાં સ્પેશ્યલ ફેલોશીપ એવોર્ડ-૨૦૨૦-૨૧ માટે નીચે પ્રમાણે જાહેરાત કરવામાં આવી હતી અને ચેરને મળેલ અરજી નીચે મુજબ છે.

          M.Phil- માટે સ્પેશ્યેલ ફેલોશીપ એવોર્ડ માટેની એક જ અરજી આવેલ હોય સ્પર્ધા થતી ન હોય સંદર્ભ-૧ના મંજૂરી મુજબ નીચે પ્રમાણે મંજુર કરીએ અને તેમના બેંક એકાઉન્ટમાં નીચેની વિગતે રકમ જમાં કરવામાં આવેલ.

૧.     સંશોધકનું નામ   : ચાવડા વિનતા એમ.

          સંશોધનનો વિષય  : मोहनदास नैमिशराय के उपन्यासों में व्यक्त अम्बेडकरवादी विचारधारा एक अनुशीलन ।


Published by: Babasaheb Dr. B. R. Ambedkar Chair

19-03-2021