પ્રથમ : સ્પેશીયલ ફેલોશીપ એવોર્ડ-૨૦૧૮-૧૯, તા. ૦૮/૦૧/૨૦૧૯
બાબાસાહેબ બી.આર. આંબેડકર ચેર-સેન્ટરની સલાહકાર સમિતિ દ્વારા વર્ષ ૨૦૧૮-૧૯ચેર-સેન્ટરની માર્ગદર્શિકા અનુસાર M.PhiL.Ph.D સ્પેશીયલ સંશોધન એવોર્ડની જાહેરાત- ૨૦૧૮-૧૯ ચેર-સેન્ટર દ્વારા જાહેરાત ચેર-સેન્ટર વેબ-સાઈટ અને સોયશ્ય મીડિયા તેમજ પરિપત્ર દ્વારા દરેક ભવનના અધ્યક્ષશ્રીઓને જાણ અર્થે નોટીસ બોર્ડ પર જાહેરાત મુકવામાં આવી અને જેના અનુસંધાને આવેલ અરજીઓના આધારે તા.૦૮/૦૧/૨૦૧૯ના રોજ ઈન્ટરવ્યૂ સમિતિ દ્વારા ઈન્ટરવ્યૂમાં પસંદગી પામેલ વિદ્યાર્થીઓની યાદી.
૧. સંશોધકનું નામ : સાસકિયા જયસુખ જી.
સંશોધનનો વિષય : ભીમામ્બેડકરશતકમ્ : એક અધ્યયન
૨. સંશોધકનું નામ : ટોપીયા પૂજા આર.
સંશોધનનો વિષય : સામાજિક અને રાજકીય ચળવળમાં ડૉ.બાબાસાહેબ આંબેડકરની ભૂમિકા - એક સમાજશાસ્ત્રીય અભ્યાસ
૩. સંશોધકનું નામ : વાઘેલા શામજી યુ.
સંશોધનનો વિષય : ભારતીય બંધારણમાં શિક્ષણ અંગેનું ચિંતન: એક સમાજશાસ્ત્રીય અભ્યાસ
૪. સંશોધકનું નામ : પટોળિયા પિનલ આર.
સંશોધનનો વિષય : પછાત સમાજના ઉત્થાન માટે ડૉ.આંબેડકર અને ગાંધીજીનું પ્રદાન
૫. સંશોધકનું નામ : લાઠીયા અંકિતા એસ.
સંશોધનનો વિષય : સ્ત્રી સ્વાતંત્રય સેનાની ડૉ.આંબેડકર
૬. સંશોધકનું નામ : આહીર જાગૃતિ આર.
સંશોધનનો વિષય : સામાજિક ગતિશીલતાના સંદર્ભમાં બૌદ્ધધર્મ અને ડૉ.આંબેડકર
૭. સંશોધકનું નામ : વસરા હેમંત એ.
સંશોધનનો વિષય : જયોતિબા ફૂલે અને ડૉ.આંબેડકર
૮. સંશોધકનું નામ : ચાવડા પૂજા આર.
સંશોધનનો વિષય : ડૉ.બી.આર.આંબેડકરના રાજનૈતિક ચિંતનની સાંપ્રત સમયમાં પ્રસ્તુતતા એક અભ્યાસ
૯. સંશોધકનું નામ : વોરા ગીતાબેન ટી.
સંશોધનનો વિષય : ડૉ.બાબાસાહેબ આંબેડકરના વિચારોથી 'ચમાર' સમાજમાં આવેલ પરિવર્તન એક અભ્યાસ (રાજકોટ શહેરના વોર્ડ-૧૩)
૧૦. સંશોધકનું નામ : પરમાર ઉષા પી.
સંશોધનનો વિષય : ડૉ.આંબેડકર એક સમાજ સુધારક તરીકે