ઝવેરચંદ મેઘાણી એવોર્ડ અને લોકગાયક હેમુ ગઢવી એવોર્ડ 2022 : અર્પણ વિધિ - 26/02/2023ને રવિવારના રોજ : કાનજી ભૂટા બારોટ રંગમંચ

  • ઝવેરચંદ મેઘાણી એવોર્ડ અને હેમુગઢવી એવોર્ડ 2022 : અર્પણ સમારોહ - 26/02/2023ને રવિવારના રોજ 
  • સ્થળ : કાનજી ભૂટા બારોટ રંગમંચ, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, રાજકોટ. 

 

શ્રી ઝવેરચંદ મેઘાણી લોકસાહિત્ય કેન્દ્ર-રાજકોટ :

1- ઝવેરચંદ મેઘાણી એવોર્ડ - 2022 : ડૉ. ઈન્દુબેન રામબાબુ પટેલ. 

2- લોકગાયક હેમુ ગઢવી એવોર્ડ -2022 : શ્રી લાખણશીભાઈ ગઢવી. 


Published by: Late Shree Zaverchand Meghani Lok Sahitya Kendra (chair peeth)

26-02-2023