દ્વિતીય સેમિનાર સેમીનાર : બાબાસાહેબ ડો. બી.આર.આંબેડકરજી નું પ્રદાન - તા.૨૮-૧૨-૨૦૧૭

સેમીનાર - બાબાસાહેબ ડો. બી.આર.આંબેડકરજી નું પ્રદાન - તા.૨૮-૧૨-૨૦૧૭

સેમિનારનો વિષય  : બાબાસાહેબ ડૉ.બી.આર.આંબેડકરજીનું પ્રદાન

સેમિનારની તારીખ : ૨૮/૧૨/૨૦૧૭

સેમિનારનું સ્થળ : NFDD હોલ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, રાજકોટ.

સેમિનારમાં ઉદ્ઘાટન સત્રમાં ઉપસ્થિત મહેમાનો :

(૧)  મુખ્ય બીજ રૂપ વ્યાખ્યાન : ડૉ.નાથાલાલ યુ. ગોહિલ, (પૂર્વ પ્રાધ્યાપક, એન.પી.આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ, કેશોદ)

(२)  વક્તા : ડૉ.બી.એન.પરમાર, (પ્રાધ્યાપક, વીરબાઈમા મહિલા કોલેજ, રાજકોટ)

(3) વકતા : શ્રી અનિતાબહેન પરમાર, (તંત્રીશ્રી, સંવેદના સમાજ, સામયિક, ગાંધીનગર)

(૪) અધ્યક્ષીય વ્યાખ્યાન : શ્રી કિશોરભાઈ મકવાણા, (સિન્ડીકેટ સદસ્યશ્રી, બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી, અમદાવાદ) I

(૫) પ્રિન્સીપાલ, ડૉ.વિજયભાઈ ભટાસણા, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, રાજકોટ.

(૬) ડૉ.ધીરેનભાઈ પંડયા, માનનીય કુલસચિવશ્રી,સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, રાજકોટ.

(૭) શ્રી આર.જી.પરમાર, નાયબ કુલસચિવશ્રી,સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, રાજકોટ.


Published by: Babasaheb Dr. B. R. Ambedkar Chair

28-12-2017