તૃતીય : રાજ્યકક્ષાની ત્રિસ્તરીય વકતૃત્વ સ્પર્ધા , તારીખ :૦૮/૧૨/૨૦૨૧
આ સ્પર્ધા ચેર-સેન્ટરની તા.૧૭/૦૮/૨૦૨૧ની સલાહકાર સમિતિના ઠરાવ નં. ૩:૧:૨ના થયેલા નિર્ણયો અને ચેર-સેન્ટર દ્વારા તા. ૧૮/૦૮/૨૦૨૧ની જાહેરાતના અનુસંધાને અને BAC/વકતૃત્વસ્પર્ધા/૨૦૨૧-૨૨, તા.૧૮/૦૮/૨૦૨૧ની માર્ગદર્શિકા અનુસાર BAC/241/2021, તા. ૧૫/૧૨/૨૦૨૧ની નોંધ પર મળેલ આદેશાનુસાર તા. ૦૮/૧૨/૨૦૨૧ના રોજ આ ત્રિસ્તરીય વકતૃત્વ સ્પર્ધા યોજાઈ ગઈ અને આ માટેના ત્રણેય સ્તરના વિષય નીચે મુજબ છે
રાજ્યકક્ષાની ત્રિસ્તરીય વકતૃત્વ સ્પર્ધાની તારીખ : ૦૮/૧૨/૨૦૨૧
રાજ્યકક્ષાની ત્રિસ્તરીય વકતૃત્વ સ્પર્ધા સ્થળ : BAC,ચેર-સેન્ટર સેમિનાર હોલ, બીજો માળ, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, રાજકોટ.
ભીમપ્રજ્ઞા પુરસ્કાર : ૧ થી ૫ નંબર પ્રાપ્ત સ્પર્ધકને અનુક્રમે રૂા.૫,૦૦૦/-રૂ.૪,૦૦૦/-, રૂા.૩,૦૦૦/-,રૂા.૨,૦૦૦/- અને રૂા. ૧,૦૦૦/- રોકડ પુરસ્કાર, પ્રમાણપત્ર અને શિલ્ડ આપવામાં આવશે.
આ વકતૃત્વ સ્પર્ધામાંના સંયોજક અને આયોજક તરીકે ચેર-સેન્ટરના ચેરમેન પ્રો. (ડૉ.) આર.એન.કાથડ અને ચેર-સેન્ટર કરાર આધારિત બે સંશોધન અધિકારી (૧) ડૉ. આર.બી.સોલંકી અને (૨) ડૉ. દિનુભાઈ ચુડાસમા દ્વારા આયોજન કરવામાં આવેલ. આ સ્પર્ધામાં ઉપસ્થિત ભાગ લેનાર વિદ્યાર્થીઓને ઉપસ્થિતિ પ્રમાણપત્ર આપવામાં આવ્યું હતું. તેમજ આ વકતૃત્વસ્પર્ધાનાં મુખ્ય નિર્ણાયક તરીકે (૧)ડૉ. ઈરોસ વાજા સાહેબ,એસોસિએટ પ્રોફેસર, અંગ્રેજી વિભાગ, માતૃશ્રી વીરબાઈમાઁ મહિલા કોલેજ, રાજકોટ, (૨) પ્રો. ડૉ. એન. યુ. ગોહેલ સાહેબ, જગદીશ પાર્ક, એરોડ્રામ રોડ, કેશોદ, જિ.જૂનાગઢ અને (૩) પ્રો. બી.કે.કલાસવા, અધ્યક્ષ, હિન્દી ભવન, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, રાજકોટ. મુખ્ય નિર્ણાયકો રહ્યા હતા. ત્રિસ્તરીય વકતૃત્વ સ્પર્ધાનો સમય : ૧૧ : ૩૦ થી
ત્રિસ્તરીય વકતૃત્વ સ્પર્ધાની કક્ષા, વિષયો
(૧) ધોરણ-૬ થી ૮ : ડૉ. આંબેડકરજીની વિદ્યાપ્રીતિ
(૨) ધોરણ-૯ થી ૧૨ : સમરસ સમાજના સ્વપ્ન દષ્ટા : ડૉ.આંબેડકરજી
(3) કૉલેજ/યુનિવર્સિટી/સંસ્થા : પડકારો અને દિશાસૂઝ : ડૉ. આંબેડકરજી
બાબાસાહેબ ડૉ.બી.આર.આંબેડકર ચેર-સેન્ટર દ્વારા આયોજિત રાજ્યકક્ષા ત્રિસ્તરીય વકતૃત્વ સ્પર્ધાનાં વિજેતા.
(૧) ધોરણ-૬ થી ૮ : ડૉ. આંબેડકરજીની વિદ્યાપ્રીતિ
1 Sondarva Chinmay Shailshkumar
2 Harshitaben Dipakbhai Lakum
3 Dobariya Margi Jitenbhai
4 Krupali Rakeshkumar Solanki
5 Preetkumar Yogeshbhai Patel
(૨) ધોરણ-૯ થી ૧૨ : સમરસ સમાજના સ્વપ્ન દષ્ટા : ડૉ.આંબેડકરજી
1 Chavda Drashti Vinubhai
2 Solanki Nirali Rakeshkumar
3 Rajput Soniya Bachanbhai
4 Makvana Keval Kishorbhai
5 Dodiya Komal Sureshbhai
(૩) કૉલેજ/યુનિવર્સિટી/સંસ્થા : પડકારો અને દિશાસૂઝ : ડૉ. આંબેડકરજી
1 Dholakiya Dhaval Bhalchandra
2 Parmar Srushti Jayeshbhai
3 Lodhiya Shital Nareshbhai
4 Vaghela Vilas Navinbhai
5 Kansagra Flora Suryakantbhai