દ્વિતીય : રાજ્યકક્ષાની ત્રિસ્તરીય વકતૃત્વ સ્પર્ધા , તારીખ : ૧૦/૦૩/૨૦૨૧
બાબાસાહેબ ડૉ.બી.આર. આંબેડકર ચેર-સેન્ટર (બાબાસાહેબ ડૉ.આંબેડકર ચેર-સેન્ટરના પત્ર ક્રમાંક BAC/180/2021, તા.૦૪/૦૨/૨૦૨૧ના રોજ BAC/08/2021ની નોંધ પર મળેલ મંજૂરી અન્વયે) BAC,ચેર-સેન્ટર સેમિનાર હોલ, બીજો માળ, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, રાજકોટ. ભીમપ્રજ્ઞા પુરસ્કાર : ૧ થી ૫ નંબર પ્રાપ્ત સ્પર્ધકને અનુક્રમે રૂા.૫,૦૦૦/- રૂ.૪,૦૦૦/-, રૂા.૩,૦૦૦/-, રૂા.૨,૦૦૦/- અને રૂા. ૧,૦૦૦/- રોકડ પુરસ્કાર, પ્રમાણપત્ર અને શિલ્ડ આપવામાં આવશે.
આ વકતૃત્વ સ્પર્ધામાંના સંયોજક અને આયોજક તરીકે ચેર-સેન્ટરના ચેરમેન પ્રો. (ડૉ.) આર.એન.કાથડ અને ચેર-સેન્ટર કરાર આધારિત બે સંશોધન અધિકારી (૧) ડૉ. આર.બી.સોલંકી અને (૨) ડૉ. દિનુભાઈ ચુડાસમા દ્વારા આયોજન કરવામાં આવેલ. આ સ્પર્ધામાં ઉપસ્થિત ભાગ લેનાર વિદ્યાર્થીઓને ઉપસ્થિતિ પ્રમાણપત્ર આપવામાં આવ્યું હતું. તેમજ આ વકતૃત્વસ્પર્ધાનાં મુખ્ય નિર્ણાયક તરીકે (૧) ડૉ. ઈરોસ વાજા સાહેબ,એસોસિએટ પ્રોફેસર, અંગ્રેજી વિભાગ, માતૃશ્રી વીરબાઈમાઁ મહિલા કોલેજ, રાજકોટ, (૨) પ્રો. ડૉ. એન. યુ. ગોહેલ સાહેબ, જગદીશ પાર્ક, એરોડ્રામ રોડ, કેશોદ, જિ.જૂનાગઢ અને (૩) પ્રો. બી.કે.કલાસવા, અધ્યક્ષ, હિન્દી ભવન, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, રાજકોટ. મુખ્ય નિર્ણાયકો રહ્યા હતા.
રાજ્યકક્ષાની ત્રિસ્તરીય વકતૃત્વ સ્પર્ધા સ્થળ : BAC,ચેર–સેન્ટર સેમિનાર હોલ, બીજો માળ, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, રાજકોટ
ત્રિસ્તરીય વકતૃત્વ સ્પર્ધાનો સમય : ૧૦ : ૦૦ થી
ત્રિસ્તરીય વકતૃત્વ સ્પર્ધાની કક્ષા, વિષયો
(૧) ધોરણ-૬ થી ૮ : વિધાના ઉપાસક : ડૉ. આંબેડકર
(૨) ધોરણ-૯ થી ૧૨ : મહાપુરુષોની દ્રષ્ટિએ ડૉ.બી.આર.આંબેડકર
(3) કૉલેજ/યુનિવર્સિટી/સંસ્થા : ડૉ. આંબેડકર ચિંતન : માનવતાની માવજત
બાબાસાહેબ ડૉ.બી.આર.આંબેડકર ચેર-સેન્ટર દ્વારા આયોજિત ત્રિસ્તરીય વકતૃત્વ સ્પર્ધાના વિજેતા.
(૧) ધોરણ-૬ થી ૮ : વિધાના ઉપાસક : ડૉ. આંબેડકર
৭ ચાવડા દષ્ટિ વિનુભાઈ
૨ સોંદરવા ચિન્મય શૈલેષભાઈ
૩ લકુમ હર્ષિતા દીપકભાઈ
૪ રાઠોડ યુકિત પ્રવિણભાઈ
૫ ચાવડા રિયા સુરેશભાઈ
(૨) ધોરણ-૯ થી ૧૨ : મહાપુરુષોની દ્રષ્ટિએ ડૉ.બી.આર.આંબેડકર
૧ સોલંકી નિરાલી રાકેશભાઈ
૨ ચાવડા ભાર્ગવી ભીમજીભાઈ
૩ માંડલીયા તન્વી શૈલેષભાઈ
૪ ચાંડપા વિભા બાબુભાઈ
૫ મારૂ શ્રદ્ધા અરવિંદભાઈ
(૩) કૉલેજ/યુનિવર્સિટી/સંસ્થા : ડૉ. આંબેડકર ચિંતન : માનવતાની માવજત
૧. પંડયા તૃપ્તિ રમેશભાઈ
૨. ધોળકિયા ધવલ બાલચંદ્ર
૩. રાઠોડ સુરેશ કલ્યાણભાઈ
૪ પંચાળ ઈન્દુબેન મકનજીભાઈ
૫ ખૂંટી જ્યોતિ અરણજભાઈ