પાંચમી : રાજ્યકક્ષાની ત્રિસ્તરીય વકતૃત્વ સ્પર્ધા , તારીખ : ૧૫/૧૨/૨૦૨૩
રાજ્યકક્ષાની ત્રિસ્તરીય વકતૃત્વ સ્પર્ધાની તારીખ : ૧૫/૧૨/૨૦૨૩
રાજ્યકક્ષાની ત્રિસ્તરીય વકતૃત્વ સ્પર્ધા સ્થળ : વ્યાસ સેમિનાર ખંડ, અનુસ્નાતક અંગ્રેજી ભવન, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કેમ્પસ, રાજકોટ.
ત્રિસ્તરીય વકતૃત્વ સ્પર્ધાનો સમય : ૧૦ : ૦૦ થી
ત્રિસ્તરીય વકતૃત્વ સ્પર્ધાની કક્ષા, વિષયો
(૧) ધોરણ-૬ થી ૮ : ડૉ. આંબેડકરની શૈક્ષણિક સિદ્ધિઓ
(૨) ધોરણ-૯ થી ૧૨ : જો હું આંબેડકર થાઉ તો......
(3) કૉલેજ/યુનિવર્સિટી/સંસ્થા : સર્વસમાવેશી : ડૉ. આંબેડકર
બાબાસાહેબ ડૉ.બી.આર.આંબેડકર ચેર-સેન્ટર દ્વારા આયોજિત રાજ્યકક્ષાની વકતૃત્વ સ્પર્ધાના વિજેતા.
(૧) ધોરણ-૬ થી ૮ : ડૉ. આંબેડકરની શૈક્ષણિક સિદ્ધિઓ
1 જલ્પાબેન અશોકભાઈ ભરડા
2 ડોબરિયા માર્ગી જીતેનભાઈ
3 પારઘી જીપ્સા હર્ષદભાઈ
4 નીકિતાબેન અરવિંદભાઈ ચુડાસમા
5 હેતલબેન પ્રવીણભાઈ ડાકી
(૨) ધોરણ-૯ થી ૧૨ : જો હું આંબેડકર થાઉ તો......
1 બાબરિયા ભૂમિકા કારાભાઈ
2 ચાવડા રીંકલ પ્રવિણભાઈ
3 કનોજીયા સ્વાતી ધનશ્યાભાઈ
4 રાજપૂત સોનીયા બચ્ચનભાઈ
5 ચૌહાણ કૈલાસ માનસિંગભાઈ
(૩) કૉલેજ/યુનિવર્સિટી/સંસ્થા : સર્વસમાવેશી : ડૉ. આંબેડકર
1 કણસાગરા ફલોરા સૂર્યકાંતભાઈ
2 ગરૈયા અક્ષય ઘનશ્યામભાઈ
3 ધોળકિયા ધવલ ભાલચંદ્ર
4 કુહાડિયા જલ્પાબેન જિતેન્દ્રભાઈ
5 પરમાર વૈશાલી ધરમેન્દ્રભાઈ