તા.૨૬-૯-૨૦૨૫ના રોજ " સ્વચ્છતા અભિયાન કાર્યક્રમ"

તા.૨૬-૯-૨૦૨૫ના રોજ " સ્વચ્છતા અભિયાન કાર્યક્રમ"

ગુજરાત રાજ્ય સરકારશ્રી દ્વારા સ્થાપિત બાબાસાહેબ ડૉ. બી.આર. આંબેડકર ચેર-સેન્ટર, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં વર્ષ ૨૦૧૬ થી કાર્યરત છે. સંદર્ભ: નં.એસ્ટેટ/2517133 /૨૦૨૫, તા. ૨૦/૦૯/૨૦૨૫ થી જણાવવામાં આવેલ અને સંદર્ભ પત્ર ૧ મુજબ સ્વચ્છતા પખવાડાનું આયોજન કરવામાં આવેલ હોય તે અંતર્ગત ૨૬ સપ્ટેમ્બર ૨૦૨૫ના રોજ સ્વચ્છતા અભિયાન કાર્યક્રમ હાથ ધરવાનું નક્કી થયેલ છે જે અંતર્ગત ડૉ. બી.આર. આંબેડકર ચેર-સેન્ટરના સ્ટાફ દ્વારા તા. ૨૬-૯-૨૦૨૫ના રોજ " સ્વચ્છતા અભિયાન કાર્યક્રમ"  કરેલ છે.


Published by: Babasaheb Dr. B. R. Ambedkar Chair

26-09-2025