૧૮૬/૨૧ તા. 12/09/2025, શુક્રવારના રોજ "ડૉ. ભીમરાવ આંબેડકરનું જીવન અને દર્શન" વિષય પર વ્યાખ્યાન

૧૮૬/૨૧ તા. 12/09/2025, શુક્રવારના રોજ "ડૉ. ભીમરાવ આંબેડકરનું જીવન અને દર્શન" વિષય પર વ્યાખ્યાન

            ડો. આંબેડકર મેમોરીયલ વ્યાખ્યાન શ્રેણી બાબાસાહેબ ડૉ. બી. આર. આંબેડકર ચેર - સેન્ટર, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા તા. ૧૨.૦૯.૨૦૨૫, શુક્રવારના રોજ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન શ્રીમતી એમ. ટી. ધમસાણીયા કોમર્સ એન્ડ બી.બી.. કોલેજ, ડૉ. ભીમરાવ આંબેડકરનું જીવન અને દર્શન વિષય પર વ્યાખ્યાન યોજવામાં આવેલ. પ્રસંગે ચેર - સેન્ટરના સંશોધન અધિકારી ડૉ. રવિ બી. ધાનાણી દ્વારા વક્તવ્ય આપવામાં આવેલ તદુપરાંત ડૉ. બી.આર.આંબેડકર ચેર-સેન્ટર દ્વારા ચાલતી પ્રવૃત્તિથી પણ વિદ્યાર્થીઓને માહિતગાર કરવામાં આવેલ.

          પ્રસંગે કોલેજના પ્રિન્સિપાલશ્રી પ્રો. રમેશભાઈ ભટાસણા, પ્રો. અચ્યુતભાઈ પટેલ, પ્રો. બી. એલ. સરધારા સાહેબ તથા સર્વે સ્ટાફ ઉપસ્થિત રહેલ.

                       http://https://www.facebook.com/share/p/1CoqT8xFwL/


Published by: Babasaheb Dr. B. R. Ambedkar Chair

12-09-2025