૧૮૦. તા ૦૭/૦૮/૨૦૨૫, ગુરુવાર ના રોજ "ડો. ભીમરાવ આંબેડકરનું જીવન - કવન" અનુસ્નાતક સંસ્કૃત ભવન, સૌ.યુનિ.

૧૮૦. તા ૦૭/૦૮/૨૦૨૫, ગુરુવાર ના રોજ "ડો. ભીમરાવ આંબેડકરનું જીવન - કવન" અનુસ્નાતક સંસ્કૃત ભવન, સૌ.યુનિ.

            બાબાસાહેબ ડૉ. બી. આર. આંબેડકર ચેર - સેન્ટર, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા તા. .૦૮.૨૦૨૫, ગુરૂવારના રોજ સંસ્કૃત અનુસ્નાતક ભવન, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં  *ડૉ. ભીમરાવ આંબેડકરનું જીવન અને દર્શન વિષય પર વ્યાખ્યાન યોજવામાં આવેલ. પ્રસંગે ચેર - સેન્ટરના સંશોધન અધિકારી ડૉ. રવિ બી. ધાનાણી દ્વારા વક્તવ્ય આપવામાં આવેલ તદુપરાંત ડૉ. બી.આર.આંબેડકર ચેર -સેન્ટર દ્વારા ચાલતી પ્રવૃત્તિથી પણ વિદ્યાર્થીઓને માહિતગાર કરવામાં આવ્યા.

            કાર્યક્રમમાં સંસ્કૃત અનુસ્નાતક ભવનના  અધ્યક્ષ અને બાબાસાહેબ ડો. બી.આર.આંબેડકર ચેરના ચેરમેનશ્રી પ્રો. રાજાભાઈ એન. કાથડ  તથા બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહેલ.

https://www.facebook.com/share/p/1LypUnWARp/


Published by: Babasaheb Dr. B. R. Ambedkar Chair

07-08-2025