સૌરાષ્ટ્ર યુનિવર્સિટી આંતર કોલેજ આર્ચરી ભાઈઓની સ્પર્ધા વર્ષ ૨૦૨૧-૨૨

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી રાજકોટ અને મ્યુનિસિપલ આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ઉપલેટાના સંયુક્ત ઉપક્રમે આંતરકોલેજ આર્ચરી સ્પર્ધા ભાઇઓ બહેનોનું આયોજન કરવામાં આવ્યું હતું,
 જેમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન રાજકોટની ૦૫ (પાંચ) કોલેજો ભાઈઓના વિભાગમાં  અને ૦૪(ચાર) કોલેજો બહેનોના વિભાગમાં ભાગ લીધો હતો. જેમાંથી 17 ભાઈઓ અને 12 બહેનોએ ભાગ લીધો હતો.

 ભાઈઓના વિભાગમાં
 પ્રથમ  ધૂર્વિન વૈધ - લો કોલેજ જેતપુર ,

 દ્વિતીય ડેનિશ જગલીયા- ડી કે વી કોલેજ જામનગર,

  તૃતીય  તોફીક- જખરા ગવર્મેન્ટ કોલેજ પડધરી,

  ચતુર્થ મકવાણા ધવલ -બોસમીયા  કોલેજ

 તથા બહેનોના વિભાગમાં 

 પ્રથમ નમિયા જોટાણીયા મહિલા કોલેજ જેતપુર

 દ્વિતીય વોરા ક્રિષ્ના - મહિલા કોલેજ જેતપુર

તૃતીય ડોલેરા પ્રજ્ઞા  મ્યુનિસિપલ આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ઉપલેટા 

ચતુર્થ ભાદાણી ક્રિષ્ના મહિલા કોલેજ જેતપુર
 એ સ્થાન પ્રાપ્ત કરેલ નંબર પ્રાપ્ત કરનાર ખેલાડીઓ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી રાજકોટ નું પ્રતિનિધિત્વ  ઇન્ટર યુનિવર્સિટી માં ભાગ લેવા જશે. આ સ્પર્ધાનું સંપૂર્ણ સંચાલન ડો. શૈલેષ બૂટાણીના માર્ગદર્શનમાં થયેલ.


Published by: Physical Education Section

03-12-2021