તૃતીય : રાજ્યકક્ષાની ત્રિસ્તરીય નિબંધલેખન સ્પર્ધા , તારીખ : ૦૬/૧૨/૨૦૧૯

તૃતીય :  રાજ્યકક્ષાની ત્રિસ્તરીય નિબંધલેખન સ્પર્ધા. વર્ષ : ૨૦૧૯-૨૦૨૦

રાજ્યકક્ષા નિબંધ સ્પર્ધાની તારીખ : ૦૬/૧૨/૨૦૧૯

નિબંધ સ્પર્ધાનું સ્થળ :  કન્વેશન બિલ્ડીંગ, સંસ્કૃત ભવનની બાજુમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કેમ્પસ, રાજકોટ.

નિબંધ સ્પર્ધાનો સમય : ૧૦ : ૦૦ થી ૧૧: ૩૦

નિબંધની કક્ષા, વિષયો 

(૧) ઉચ્પ્રાથમિક :   ડૉ. આંબેડકરજીના જીવનનાં પ્રેરક પ્રસંગો.

(૨) માધ્યમિક-ઉચ્ચ.માધ્યમિક : શિક્ષણ થકી પરિવર્તન-ડૉ.આંબેડકર

(3) મહાશાળા : સામતામૂલક સમાજ સંરચનામાં ડૉ.આંબેડકરજીનું પ્રદાન.

બાબાસાહેબ ડૉ.બી.આર.આંબેડકર ચેર-સેન્ટર દ્વારા આયોજિત રાજ્યકક્ષા નિબંધસ્પર્ધામાં વિજેતા. ૦૬/૧૨/૨૦૧૯

(૧)       પ્રાથમિક : ડૉ. આંબેડકરજીના જીવનનાં પ્રેરક પ્રસંગો.


૧.       કુશલ મિતેષભાઈ રાડીયા

૨.       પરમાર જૂહી

૩.       ભાંડાલીયા સુનીલ જુવાનસિંહ

૪.       કાવ્યા પંકજકુમાર વલવાઈ

૫.       બાંભણીયા પ્રિન્સી ભગવાનભાઈ

(૨)      માધ્યમિક-ઉચ્ચત્તર માધ્યમિક : શિક્ષણ થકી પરિવર્તન-ડૉ.આંબેડકર


૧.       મારૂણીયા રાહુલ જેન્તીભાઈ

૨.       સોલંકી નિરાલી રાકેશભાઈ

૩.       બાંભણીયા વિશાલ ભગવાનભાઈ

૪.       વાઘેલા કાર્તિક કિરીટભાઈ

૫.       પઠાણ તમન્ના પરવેઝખાન

(૩)  કૉલેજ કક્ષા : સામતામૂલક સમાજ સંરચનામાં ડૉ.આંબેડકરજીનું પ્રદાન.


૧.     અંજુબેન વિષ્ણુભાઈ ચૌધરી

૨.     પ્રતિક ઘનશ્યામભાઈ મહેતા

૩.     કરણ વિમલભાઈ જાની

૪.     આરતી આઈદાનભાઈ વિરડા

૫.     દામિની ડી.પટેલ


Published by: Babasaheb Dr. B. R. Ambedkar Chair

06-12-2019