પ્રથમ સેમિનાર
સેમિનારનો વિષય : ડૉ. આંબેડકર અને રાષ્ટ્ર
સેમિનારની તારીખ : ૧૭/૦૨/૨૦૨૧૭
સેમિનારનું સ્થળ : NFDD હોલ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, રાજકોટ.
સેમિનારમાં ઉદ્ઘાટન સત્રમાં ઉપસ્થિત મહેમાનો:
(૧) માનનીય શ્રદ્ધેય મહંત શ્રી શંભુનાથજી મહારાજશ્રી, ગાદીપતિ,શ્રી સવગુણ મંદિર, ઝાંઝરકા અને સાંસદશ્રી રાજ્યસભા, ભારત સરકાર
(૨) પૂજ્ય શ્રી ગોરધનબાપા, મહંતશ્રી,સંત ઉગમેશ્વર આશ્રમ, બાંદરા(ગોંડલ)
(૩) પ્રો.પ્રતાપસિંહ ચૌહાણ, માનનીય કુલપતિશ્રી, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, રાજકોટ.
(૪) શ્રી આર.જી.પરમાર, માનનીય કુલસચિવશ્રી, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, રાજકોટ.
(૫) શ્રીનાથુભાઈ સોસા અતિથિ વિશેષ, (સદસ્યશ્રી, ગુજરાત જાહેર સેવા આયોગ, ગાંધીનગર)
(૬) માનનીય શ્રીમતી ભાનુબહેન બાબરીયા, (ધારાસભ્યશ્રી, રાજકોટ ગ્રામ્ય)
(૭) શ્રી કિશોરભાઈ મકવાણા, (સિન્ડીકેટ સદસ્યશ્રી, બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી, અમદાવાદ)
(૮) પ્રો. બલદેવ આગજા, (પ્રોફેસર, રાજ્યશાસ્ત્ર વિભાગ, સરદાર પટેલ યુનિવર્સિટી, વલ્લભવિદ્યાનગર)
(૯) ડૉ. મનુભાઈ એચ. મકવાણા (પૂર્વ ડીન, સ્કૂલ ઓફ સોશ્યલ સાયન્સીસ ડૉ.બી.આર.આંબેડકર યુનિવર્સિટી ઓફ સોશ્યલ સાયન્સ, મહૂ, મધ્યપ્રદેશ)
(૧૦) સેન્ડિકેટ સભ્યશ્રીઓ તથા સેનેટ સદસ્યશ્રીઓ, વિવિધ ભવનોના અધ્યક્ષશ્રી તથા અધ્યાપક, કોલેજના અધ્યાપક, પ્રિન્સિપલશ્રીઓ, તથા સામાજિક અગ્રણીઓ, વિદ્યાર્થી વગેરે ૩૮૦ જેટલા ઉપસ્થિત રહ્યા હતા.