સૌરાષ્ટ્ર યુનિવર્સિટી આંતર કોલેજ યોગા ભાઈઓ-બહેનો સ્પર્ધા ૨૦૨૧-૨૨

શારીરિક શિક્ષણ અને રમત ગમત વિભાગ સૌરાષ્ટ્ર યુનિ , રાજકોટ તથા ઠાકોરશ્રી મૂળવાજી વિનયન કૉલેજ, કોટડાસાંગાણી દ્વારા આંતર કૉલેજ યોગ સ્પર્ધાનું તા .૦૨ / ૧૨ / ૨૦૨૧ ( ગુરુવાર ) નાં રોજ આયોજન કરાયું જેમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી રાજકોટનાં કુલપતિશ્રી ડૉ . નિતીન પેથાણી , ઉપકુલપતિશ્રી ડૉ . વિજય દેશાણી અને શારીરિક શિક્ષણ અને રમત ગમત વિભાગ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી , રાજકોટનાં ડાયરેક્ટરશ્રી ડૉ . જતિન સોની તેમજ સૌરાષ્ટ્ર યુનિ . રાજકોટ સલગ્ન વિવિધ કૉલેજોના પી.ટી.આઈ. તેમજ વિવિધ રેફરીશ્રીઓ હાજર રહેલ હતા આંતર કૉલેજ યોગ સ્પર્ધામાં વિવિધ કૉલેજના વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધેલ હતો

જેમાં રનર્સ અપ અને ચેમ્પીયન રહેલ ટીમ અને

ભાઈઓ                                                                                                     બહેનો

પ્રથમ શ્રી એચ એન દોશી આર્ટસ & કોમર્સ કોલેજ                                    પ્રથમ શ્રી એચ એન દોશી આર્ટસ & કોમર્સ કોલેજ

દ્વિતીય શ્રી ઠાકોરજી મુલવાજી વિનયન કોલેજ કોટડાસાંગાણી                      દ્વિતીય ઠાકોરજી મુલવાજી વિનયન કોલેજ કોટડાસાંગાણી  

તૃતિય નંબર  સરકારી આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ પડધરી                            તૃતિય નંબર  સરકારી આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ પડધરી

                       

સમગ્ર સ્પર્ધાનું આયોજન શારીરિક શિક્ષણ અધ્યાપક પ્રા . રીધમભાઈ એસ . વાગડિયા અને આચાર્ય ડૉ . ગુણવંતરાય બી . વાજા દ્વારા કરવામાં કરવામાં આવેલ.


Published by: Physical Education Section

01-12-2021