તૃતીય સેમિનાર
સેમિનારનો વિષય : ડૉ. આંબેડકરજીનું સર્વસમાવેશક દર્શન
સેમિનારની તારીખ : ૦૮/૦૩/૨૦૧૯, શુક્રવાર
સેમિનારનું સ્થળ : NFDD હોલ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, રાજકોટ.
સેમિનારમાં ઉદ્ઘાટન સત્રમાં ઉપસ્થિત મહેમાનો:
(૧) ભીખ્ખુ પ્રજ્ઞારત્ન જી, અખિલભારતીય ભીખ્ખુ મહાસંઘ, ઘી ગ્રેટ અશોકા, બુદ્ધવિહાર, પોરબંદર
(૨) ડૉ. નીતિનભાઈ પેથાણી, માનનીયુ કુલપતિશ્રી, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, રાજકોટ.
(૩) ડૉ. વિજયભાઈ દેશાણી, માનનીય ઉપકુલપતિશ્રી, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, રાજકોટ.
(૪) શ્રી આર.જી.પરમાર, માનનીય કુલસચિવશ્રી,સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, રાજકોટ.
(५) માન. શ્રી રમેશ પતંગે જી, મુંબઈ
(૬) પ્રા.ડૉ. નાથાલાલ ગોહેલ, પૂર્વ અધ્યાપક, કેશોદ, સેમિનાર વકતા
(૭) શ્રી કિશોરભાઈ મકવાણા, (સિન્ડીકેટ સદસ્યશ્રી, બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી, અમદાવાદ)
(૮) પ્રો. મનુભાઈ મકવાણા (અમદાવાદ)
(૯) માન.શ્રી અનિતાબહન પરમાર, ગાંધીનગર, સેમિનાર વકતા
(૧૦) સેમિનારમાં વિશેષ આમંત્રિત મહેમાન (૧) પ્રો. ભરતભાઈ રામાનુજ, (૨) ડૉ. વિજયભાઈ ભટાસણા (૩) ડૉ. ભાવિન કોઠારી, (૪) ડૉ. હરદેવસિંહ જાડેજા, (૫) ડૉ. મેહુલભાઈ રૂપાણી, (૬) ડૉ. નેહલ શુકલ, (૭) ડૉ. ધરમભાઈ કાંબલીયા, (૮) ડૉ. વિમલભાઈ પરમાર તથા અન્ય સન્માનીય સિન્ડીકેટ સદસ્યશ્રીઓ આ સંગોષ્ઠિમાં ઉપસ્થિત રહ્યા હતાં તેમજ આ સેમિનાર અધ્યાપકો, શોધછાત્રો તથા સમાજના પ્રબુદ્ધ નાગરિકો મળીને કુલ ૨૭૦ ઉપસ્થિત રહ્યા હતા.