"આઝાદી કા અમૃત મહોત્સવ" ભાગ રૂપે વૃક્ષારોપણ કાર્યક્રમ ની ઉજવણી નો અહેવાલ

          “આઝાદી કા અમૃત મહોત્સવ” ના ભાગરૂપે આજે 3,ઓગસ્ટ 2022 ના રોજ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કેમ્પસમાં કુલપતિ શ્રી. ગીરીશ ભીમાણી સાહેબના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું. ત્યારબાદ ઇતિહાસ ભવન માં ભવનના અધ્યક્ષ ડો. અનસૂયાબેન ચોથાણી અને અધ્યાપક ડૉ.કલ્પાબેન માણેક અને ભવનના વિદ્યાર્થીઓ દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.


Published by: Department of History

03-08-2022