સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં Data Capturing Systems for NIRF-2023 વિષય પર એક દિવસીય સેમિનારનું  આયોજન

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં Data Capturing Systems for NIRF-2023 વિષય પર એક દિવસીય સેમિનારનું  આયોજન
........................................
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા ગુજરાત એક્રેડીટેશન એન્ડ રેન્કીંગ  ઈન્સ્ટિટ્યુશનલ મિકેનીઝમ એન્ડ એરેન્જમેન્ટ સેલ (GARIMA Cell), IITE ના સંયુક્ત ઉપક્રમે સેમિનારનું આયોજન
........................................
ઉચ્ચશિક્ષણમાં ગુણવત્તા અને એકસેલન્સ વધે એ માટે ગુજરાત રાજયના આદરણીય મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ સાહેબના માર્ગદર્શન હેઠળ ગુજરાત રાજયમાં સૌપ્રથમ GARIMA Cell ની રચના કરી એની જવાબદારી IITE, ગાંધીનગરને સોંપવામાં આવી
........................................
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના માનનીય કુલપતિશ્રી પ્રોફે. ગિરીશભાઈ ભીમાણી સાહેબના અધ્યક્ષસ્થાને સેમિનારનું આયોજન
........................................
આ એક દિવસીય સેમિનારમાં ઈન્ડિયન ઈન્સ્ટિટ્યુટ ઓફ ટીચર્સ એજ્યુકેશનના કુલપતિશ્રી ડો. હર્ષદભાઈ પટેલે સૌને માર્ગદર્શીત કર્યા
........................................
આ સેમિનારમાં CVM યુનિવર્સિટી, વિદ્યાનગરના ડાયરેક્ટરશ્રી ડો. પી.એમ. ઉદાણી એ NIRF વિશે પ્રાથમિક માહિતી આપી હતી
........................................
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના IQAC ના ડાયરેક્ટરશ્રી ડો. એસ. કે. વૈદ્ય એ NIRF ની વિસ્તૃત માહિતી આપેલ હતી
........................................
IITE, ગાંધીનગરના GARIMA ના કોઓર્ડીનેટર ડો. કલ્પેશભાઈ પાઠકે Q અને A પ્રશ્નોતરી કરી
........................................
આ એક દિવસીય સેમિનારમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન કોલેજોના આચાર્યશ્રીઓ તથા કોલેજના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા

Published by: Office of the Vice Chancellor

31-12-2022