ભાવભરી શ્રધાંજલિ

ભાવભરી શ્રધાંજલિ

કાશ્મીરના અવંતીપુરા (પુલવામાં) થયેલ આંતકવાદી હુમલામાં ભારત દેશના ૪૨ વીર જવાનો શહીદ થયેલા છે જેના આત્માને શાંતિ મળે એ માટે આંકડાશાસ્ત્ર ભવન ના સ્ટાફ તેમજ વિદ્યાર્થીઓએ ૨ મિનીટનું મૌન રાખી ભાવભરી શ્રધાંજલિ અર્પણ કરી છે. 


Department: Department Of Statistics

23-05-2019