Open Viva of PhD student at Dept. of Psychology

તારીખ 27-08-19 ને મંગળવારના રોજ મનોવિજ્ઞાન ભવનમાં બે પીએચડીના વિદ્યાર્થીઓ અનુક્રમે મોટા દીક્ષિત અને કિરણ નિબાર્ક નો ઓપન વાઈવા મનોવિજ્ઞાન ભવન ખાતે યોજાશે. આ વાઈવા માટે બાહ્ય રેફરી ડો.સમીરભાઈ પટેલ, (પ્રોફેસર વલ્લભવિદ્યાનગર ) ઉપસ્થિત રહેશે. 11..30 વાગે મનોવિજ્ઞાન ભવનના સિગમન્ડ ફ્રોઇડ હોલમાં વાઈવા યોજાશે. મનોવિજ્ઞાન વિષયના તેમજ અન્ય સંશોધનમાં રસ ધરાવતા લોકોને આમંત્રણ છે.


Department: Department of Psychology

22-08-2019