Open Viva by Psychology Department 2019

તારીખ 19-07-19ના રોજ મનોવિજ્ઞાન ભવન, સિગમન્ડ ફ્રોઇડ હોલમાં મહેશ જે. વાણિયાના ઓપન વાઈવા રાખેલ છે. તેમના માર્ગદર્શક ડો.મહેશ પી.મહેતા છે. સર્વે મનોવિજ્ઞાન માં રસ ધરાવતા સંશોધકો તેમજ અધ્યાપકો અને વિદ્યાર્થીઓએ 11.45 વાગ્યે મનોવિજ્ઞાન ભવનમાં ઉપસ્થિત રહેવા વિનંતી છે.


Department: Department of Psychology

17-07-2019