M Phil Entrance exam 2019-20

એમ.ફિલ. પ્રવેશ ૨૦૧૯-૨૦

 

પ્રવેશ પરીક્ષા – તા. ૦૫.૦૮.૨૦૧૯

સમય – બપોરે ૦૧.૦૦ કલાકે

વાર – સોમવાર

પ્રવેશ પરીક્ષાનું માળખું અને અભ્યાસક્રમ

      

       સંશોધન પદ્ધતિશાસ્ત્રને લગતા પ્રશ્નો            ૫૦ ગુણ

       એમ.એ. અભ્યાસક્રમ (૨૦૧૬-૧૭થી અમલમાં)       ૫૦ ગુણ

 

      સંશોધન પદ્ધતિશાસ્ત્રને લગતો અભ્યાસક્રમ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની વેબસાઈટ www.saurashtrauniversity.edu પર અને સંસ્કૃત ભવનની વેબસાઈટ www.sanskritsauuni.org પરથી ડાઉનલોડ કરી શકાશે.


Department: Department of Sanskrit

28-07-2019