Final Open Viva of Dharmishtha K. Ahir at Dept. of Psychology

તારીખ 29-08-19 ને ગુરુવારે ડૉ. દિનેશ દઢાણીયાના માર્ગદર્શન નીચે પીએચડીનો અભ્યાસ કરતા ધાર્મિષ્ઠા કે. આહીરનો ફાઇનલ ઓપન વાઈવા મનોવિજ્ઞાન ભવનમાં 11.30 કલા કે સિગમન્ડ ફ્રોઇડ હોલમાં રાખવામાં આવેલ છે. તેમનો પીએચડીનો વિષય "સરકારી અને ખાનગી હોસ્પિટલની નર્સોના વ્યવસાયિક મનોભાર અને કાર્યસંતોષ અંગેનો તુલનાત્મક અભ્યાસ" છે. તેમનો રજિસ્ટ્રેશન નંબર 16037 છે. મનોવિજ્ઞાન વિષયમાં રસ ધરાવતા અને સંશોધન પ્રવૃત્તિઓ કરનાર તમામ લોકોને આ વાઈવામાં પધારવા હાર્દિક આમંત્રણ છે.
 


Department: Department of Psychology

27-08-2019