મનોવિજ્ઞાન ભવન, વિદુષી (સૌરાષ્ટ્ર યુનિવર્સિટી) અને જે.સી.આઈ.(JUNIOR CHAMBER INTERNATIONAL)રાજકોટ યુવાના સયુંકત ઉપક્રમે વિદ્યાર્થીની બહેનો માટે ચાર્ટ અને વકતૃત્વ સ્પર્ધા
તા.30/08/2019, શુક્રવાર ના રોજ મનોવિજ્ઞાન ભવન, વિદુષી અને જે.સી.આઈ.ના સયુંકત ઉપક્રમે વિદ્યાર્થીની બહેનો માટે ચાર્ટ અને વકતૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે..આ કાર્યક્રમમાં યુનિવર્સિટીના અને જે.સી.આઈ.ના મહાનુભવો ઉપસ્થિત રહી બહેનોને પ્રોત્સાહન પૂરું પાડશે.
- વિજેતા થનારી બહેનોને સર્ટીફીકેટ અને શિલ્ડ એનાયત કરવામાં આવશે..
- ઉપરાંત 4 પ્રોત્સાહન ઇનામ પણ એનાયત કરવામાં આવશે..
- દરેક સ્પર્ધકને સર્ટીફીકેટ એનાયત કરવામાં આવશે..
નિર્ણાયકો:
- પ્રતિભા બેન ઠક્કર
- ડો.હરીશભાઈ ચંદારાણા
- ઝરણા મહેતા
આમંત્રિત મહાનુભાવો
- અધ્યક્ષ: કુલપતિશ્રી ડો.નીતિનભાઈ પેથાણી સાહેબ
- સહ અધ્યક્ષ: ઉપ-કુલપતિશ્રી ડો.વિજયભાઈ દેસાણી સાહેબ
અતિથિ વિશેષ
- ડો.મેહુલભાઈ રૂપાણી
- ડો.ભાવિનભાઈ કોઠારી
- ડો.નિદતભાઈ બારોટ
- ડો.ગીરીશભાઈ ભીમણી
- ડો.હરદેવસિંહ જાડેજા
સ્પર્ધાનું સ્થળ
- ગુજરાતી ભવન, સેમિનાર હોલ,સૌરાષ્ટ્ર યુનિવર્સિટી.
- તા.30/08/2019
- સમય: બપોરે 03:00 થી 06:00
આયોજકો
- ડો.યોગેશ એ.જોગસણ (અધ્યક્ષ, મનોવિજ્ઞાન ભવન, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી)
- ડો.શ્રદ્ધા બેન બારોટ (કૉ ઓર્ડીનેટર, વિદુષી, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી)
- જે.સી.આઈ.સેન અશ્વિન ચંદારાણા(સ્થાપક,પ્રમુખ, જે.સી.આઈ.રાજકોટ યુવા, રાજકોટ)
સમારોહ કૉ ઓર્ડીનેટર
- ડો.ધારા આર.દોશી (મનોવિજ્ઞાન ભવન, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી)
આપના આગમનની અપેક્ષાર્થી
- ડો.રેખાબા જાડેજા (હોમ સાયન્સ ભવન)
- ડો.ડિમ્પલ જે રામાણી (મનોવિજ્ઞાન ભવન)
- ડો.હસમુખ ચાવડા ( મનોવિજ્ઞાન ભવન)
- રચના રૂપારેલ (પ્રેસિડેન્ટ, જે.સી.આઈ.રાજકોટ યુવા)
Department:
Department of Psychology
22-08-2019