સૌરાષ્ટ્ર યુનિવર્સિટી આંતર કોલેજ ખો-ખો ભાઈઓ સ્પર્ધા વર્ષ ૨૦૨૧-૨૨

આજ રોજ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી મેદાન પર સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અને જાફરાબાદ કોલેજના સયુંક્ત ઉપક્રમે આયોજિત ખો ખો ભાઈઓ સ્પર્ધામાં કુલ ૧૦ ટીમોએ ભાગ લીધેલ તેમજ અન્ય ૬ કોલેજની ટીમોમાંથી  ખેલાડીઓ ડાયરેક્ટ સિલેક્સન માટે આવેલ. જેમાં સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ જાફરાબાદ વિજેતા થયેલ, જે જે કુંડલિયા કોમર્સ કોલેજ એ દ્વિતીય સ્થાન મેળવેલ તેમજ સરકારી કોલેજ ચોટીલા એ તૃતીય સ્થાન પ્રાપ્ત કરેલ.


Published by: Physical Education Section

29-12-2021