આંતર યુનિવર્સિટી ૨૦૨૧-૨૨ લોન ટેનીસ બહેનોને શુભેચ્છા આપતા માન.કુલપતિશ્રી અને શારીરિક શિક્ષણ નિયામક

આજે આંતર યુનિવર્સિટી ૨૦૨૧-૨૨ લોન ટેનીસ બહેનોને શુભેચ્છા આપતા માન.કુલપતિશ્રી ડૉ. ભીમાણી સાહેબ  અને શારીરિક શિક્ષણ નિયામક ડૉ. જતિન સોની તથા પરીક્ષા નિયામક નીલેશભાઈ સોની સાહેબ દ્રારા વિદ્યાર્થી બહેનોને શુભેચ્છા આપવામાં આવેલ હતી.  કોચ તરીકે ભૂમિબેન વરીયા ટીમ સાથે જશે.


Published by: Physical Education Section

19-02-2022